-
11 Δημοσιεύσεις
-
3 τις φωτογραφίες μου
-
0 Videos
-
Female
-
ακολουθείται από 1 μέλη
© 2026 Kapol Connect
Greek
Πρόσφατες ενημερώσεις
-
“પહેલું સુખ તે જાતે નર્યા”
જય કપોળ !
આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો.
“કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું.
આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું.
"સ્વસ્થ રહો, આનંદથી જીવો."
"સ્વાસ્થ્ય એ સાચું ધન છે."
વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092
www.nirvanaturopathy.com0 Σχόλια 0 Μοιράστηκε 63 Views 0 ΠροεπισκόπησηΠαρακαλούμε συνδέσου στην Κοινότητά μας για να δηλώσεις τι σου αρέσει, να σχολιάσεις και να μοιραστείς με τους φίλους σου! -
Welcome to Kapol !!Welcome to Kapol !!0 Σχόλια 0 Μοιράστηκε 96 Views 0 Προεπισκόπηση
-
ΤοποθεσίαAhmedabad, Gujarat, IndiaΤύποςFull TimeΚατάστασηOpenLooking for a junior software developer with 1–2 years of experience in web development. Should be comfortable with Python, JavaScript, REST APIs, and basic SQL. Responsibilities include building new features, fixing bugs, writing clean code, and collaborating with the product and QA teams.Looking for a junior software developer with 1–2 years of experience in web development. Should be comfortable with Python, JavaScript, REST APIs, and basic SQL. Responsibilities include building new features, fixing bugs, writing clean code, and collaborating with the product and QA teams.0 Σχόλια 0 Μοιράστηκε 85 Views 0 Προεπισκόπηση1
-
નવા વર્ષમાં તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે 🎉 સાલ મુબારકનવા વર્ષમાં તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે 🎉 સાલ મુબારક1 Σχόλια 0 Μοιράστηκε 77 Views 1 Προεπισκόπηση1
-
શોક સંદેશો :
KSG ના (હાલ રમતા ) ચિંતન સંઘવીના પિતાશ્રી જયંતભાઈ સંઘવી શ્રીજી ચરણ પામ્યા છે.જેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી ૮ વાગે (pm)રાખેલ છે. 🙏
નિવાસ સ્થાન :Jayant jasvantrai sanhgvi
Apsara Apartament
3rd floor 31
Dhanukarwadi
Dutta mandir road
Kandivali West
Behind Gavdevi templeશોક સંદેશો : KSG ના (હાલ રમતા ) ચિંતન સંઘવીના પિતાશ્રી જયંતભાઈ સંઘવી શ્રીજી ચરણ પામ્યા છે.જેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી ૮ વાગે (pm)રાખેલ છે. 🙏 નિવાસ સ્થાન :Jayant jasvantrai sanhgvi Apsara Apartament 3rd floor 31 Dhanukarwadi Dutta mandir road Kandivali West Behind Gavdevi temple0 Σχόλια 0 Μοιράστηκε 701 Views 0 Προεπισκόπηση -
Join us at Kapol YouthCon 2023 for an enlightening session on ‘India: How to Participate in the Growth Journey’.
Gain invaluable insights from CA Nilesh Shah, MD of Kotak Mahindra AMC, as he shares his vision for contributing to India's economic rise.
Let’s explore how we can be a part of the nation's transformative growth story.
📅 Date: Sunday, 12 Feb 2023
🕒 Time: 3:00 PM - 4:00 PM
📍 Venue: Shri Pramod Mahajan Ground, Chikoo Wadi, Borivali West
🎟 Entry FREE!
Be there to shape your future and India's journey of progress! 🌟
#KapolYouthCon2023
#IndiaGrowthJourney
#KapolCommunityJoin us at Kapol YouthCon 2023 for an enlightening session on ‘India: How to Participate in the Growth Journey’. Gain invaluable insights from CA Nilesh Shah, MD of Kotak Mahindra AMC, as he shares his vision for contributing to India's economic rise. Let’s explore how we can be a part of the nation's transformative growth story. 📅 Date: Sunday, 12 Feb 2023 🕒 Time: 3:00 PM - 4:00 PM 📍 Venue: Shri Pramod Mahajan Ground, Chikoo Wadi, Borivali West 🎟 Entry FREE! Be there to shape your future and India's journey of progress! 🌟 #KapolYouthCon2023 #IndiaGrowthJourney #KapolCommunity0 Σχόλια 0 Μοιράστηκε 1χλμ. Views 0 Προεπισκόπηση -
Unlock the secrets to exponential growth in your business or profession!
🚀 Learn the strategies, adopt the mindset, and take action to achieve unparalleled success.
The future is yours to create! 💼
#ExponentialGrowth#ProfessionalGrowth#KapolYouth#FutureWithTraditionUnlock the secrets to exponential growth in your business or profession! 🚀 Learn the strategies, adopt the mindset, and take action to achieve unparalleled success. The future is yours to create! 💼 #ExponentialGrowth#ProfessionalGrowth#KapolYouth#FutureWithTradition0 Σχόλια 0 Μοιράστηκε 973 Views 0 Προεπισκόπηση -
ΤοποθεσίαBengaluru, Karnataka (Hybrid)ΤύποςFull TimeΚατάστασηOpenAs a Sales Executive, you will play a crucial role in expanding our client base and driving revenue growth by selling our innovative software solutions to businesses across various industries.
Key Responsibilities:
Identify and target new business opportunities through cold calling, networking, and referrals.
Understand customer needs and provide tailored software solutions to meet those needs.As a Sales Executive, you will play a crucial role in expanding our client base and driving revenue growth by selling our innovative software solutions to businesses across various industries. Key Responsibilities: Identify and target new business opportunities through cold calling, networking, and referrals. Understand customer needs and provide tailored software solutions to meet those needs.0 Σχόλια 0 Μοιράστηκε 640 Views 0 Προεπισκόπηση -
ΤοποθεσίαAhmedabad, GujaratΤύποςFull TimeΚατάστασηOpenAn accountant is responsible for managing financial records, ensuring accurate reporting, and providing insights to help organizations make informed financial decisionsAn accountant is responsible for managing financial records, ensuring accurate reporting, and providing insights to help organizations make informed financial decisions0 Σχόλια 0 Μοιράστηκε 575 Views 1 Προεπισκόπηση
και άλλες ιστορίες