• Kapol Culture & Heritage Meetinghttps://www.youtube.com/live/j-6pTI9UEXk?si=zRsC0f6C3m98R9Oa
    Kapol Culture & Heritage Meetinghttps://www.youtube.com/live/j-6pTI9UEXk?si=zRsC0f6C3m98R9Oa
    0 Комментарии 0 Поделились 213 Просмотры 0 предпросмотр
  • શું તમે કપોળ છો??
    શું તમે કપોળ છો??
    1 Комментарии 0 Поделились 213 Просмотры 72 0 предпросмотр
  • જય શ્રી કૃષ્ણ...જય માતાજી.
    કપોળ વૈષ્ણવ પરિવાર માટે મોતિયાબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન...
    તારીખ : 04/01/26 રવિવાર*સવારે 8 થી સાંજે 6 સુધી
    સમય :અલ્પાહાર સવારે 8 થી 9 સ્વરૂચિભોજન 12.30 વાગ્યા
    સ્થળ : શ્રી બોરીવલી કપોળ સમાજ, કપોળ વાડી, બોરીવલી (ઈ)
    કપોળ સમાજ ના વધુ મા વધુ સભ્યો આ અવસર નો લાભ લઈ શકે તે માટે આપને આ મેસેજ ને બને એટલો આપણા કપોળ ભાઈઓ શુધી પોંહચાડવા વિનંતી...
    સ્વ. વિજયાલક્ષ્મી તુલસીદાસ મહેતા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનેશકુમાર મહેતા એ પોતાની જનેતા ના સ્મરણાર્થે, આપણા કપોળ સમાજ ના પરિવાર ના સભ્યો માટે આંખ ની ચિકિત્સા, નંબર વાળા ચશ્મા તથા નામાંકિત ડોકટરો દ્વારા મોતિબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન કરેલ છે...
    ખાશ નોંધ : પુરતા સભ્યો ન થાય તો સમય અને દિવસ માં ફેરફાર કરવામા આવી શકે છે...
    ઇચ્છુક કપોળ પરિવાર ના સભ્યો આ સેવા નો લાભ લઇ શકે છે...
    તારીખ 02/01/26 સુધી શ્રી બોરીવલી કપોળ સમાજ ની ઓફિસ માં નામ નોંધાવી લેવું...
    વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો...*
    શ્રી વિનેશકુમાર મહેતા-9821110027
    શ્રી અલ્પેશભાઈ મહેતા-9892219804
    શ્રી બોરીવલી કપોળ સમાજ-9324119228
    લિ.
    પ્રમુખ : શ્રીમતી અંજલિબેન શેઠ
    ઉપપ્રમુખ : શ્રી દિલીપભાઈ પારેખ
    સેક્રેટરી : શ્રી નરેન્દ્રભાઈ ચિતલિયા
    જય શ્રી કૃષ્ણ...જય માતાજી. કપોળ વૈષ્ણવ પરિવાર માટે મોતિયાબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન... તારીખ : 04/01/26 રવિવાર*સવારે 8 થી સાંજે 6 સુધી સમય :અલ્પાહાર સવારે 8 થી 9 સ્વરૂચિભોજન 12.30 વાગ્યા સ્થળ : શ્રી બોરીવલી કપોળ સમાજ, કપોળ વાડી, બોરીવલી (ઈ) કપોળ સમાજ ના વધુ મા વધુ સભ્યો આ અવસર નો લાભ લઈ શકે તે માટે આપને આ મેસેજ ને બને એટલો આપણા કપોળ ભાઈઓ શુધી પોંહચાડવા વિનંતી... સ્વ. વિજયાલક્ષ્મી તુલસીદાસ મહેતા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી વિનેશકુમાર મહેતા એ પોતાની જનેતા ના સ્મરણાર્થે, આપણા કપોળ સમાજ ના પરિવાર ના સભ્યો માટે આંખ ની ચિકિત્સા, નંબર વાળા ચશ્મા તથા નામાંકિત ડોકટરો દ્વારા મોતિબિંદુ ના ઓપરેશન નું નિશુલ્ક આયોજન કરેલ છે... ખાશ નોંધ : પુરતા સભ્યો ન થાય તો સમય અને દિવસ માં ફેરફાર કરવામા આવી શકે છે... ઇચ્છુક કપોળ પરિવાર ના સભ્યો આ સેવા નો લાભ લઇ શકે છે... તારીખ 02/01/26 સુધી શ્રી બોરીવલી કપોળ સમાજ ની ઓફિસ માં નામ નોંધાવી લેવું... વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો...* શ્રી વિનેશકુમાર મહેતા-9821110027 શ્રી અલ્પેશભાઈ મહેતા-9892219804 શ્રી બોરીવલી કપોળ સમાજ-9324119228 લિ. પ્રમુખ : શ્રીમતી અંજલિબેન શેઠ ઉપપ્રમુખ : શ્રી દિલીપભાઈ પારેખ સેક્રેટરી : શ્રી નરેન્દ્રભાઈ ચિતલિયા
    Like
    1
    0 Комментарии 0 Поделились 228 Просмотры 0 предпросмотр
  • મોર્નિંગ મ્યુસિંગ્સ:
    એક અબજપતિને કોઈએ પ્રશ્ન પૂછ્યો, "કોઈ વ્યક્તિને જજ કેવી રીતે કરી શકાય." અબજપતિ કહ્યું, "તેની પત્ની પરથી." 
    કેવી રીતે? 
    તેણે ત્રણ કારણો આપીને સમજાવ્યું:
    ૧. પુરુષની પત્ની કેવી છે, તે તેની પ્રાથમિકતા અને ચારિત્ર્યને ઉજાગર કરે છે:
    એક સશક્ત, બુદ્ધિશાળી અને સ્વતંત્ર સ્ત્રી સ્વાર્થી, બેઈમાન કે નિરર્થક પુરુષ સાથે લાંબુ ન રહે. એવી સ્ત્રીને સાચવવા માટે પુરુષે બહેતર થવું પડે. સ્ત્રી કેવો પુરુષ પસંદ કરે છે, તેના પરથી તે પુરુષની ગુણવત્તા નક્કી થાય છે. સુખ-સુવિધા તો કોઈપણ ખરીદી શકે,(૨)પણ સ્ત્રીનો આદર, વફાદારી અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પુરુષમાં પણ એવા ગુણ હોવા જોઈએ.
    ૨. પુરુષ તેની સ્ત્રી સાથે કેવી વ્યવહાર કરે છે, તેના પરથી તેની માનસિકતાનો અંદાજ આવે:
    ઘરની ચાર દીવાલોમાં જ્યાં કોઈ જોતું ના હોય ત્યારે તે સ્ત્રીનું કેટલું સન્માન કરે છે, કેટલો ભાવનાત્મક સપોર્ટ કરે છે અને ધીરજ બતાવે છે તેના પરથી તે પુરુષનું માપ નીકળે. જાહેરમાં તો બધા સારો જ વ્યવહાર કરે, પણ ખાનગીમાં સ્ત્રી કેટલી સુરક્ષિત અને શાંતિ અનુભવે છે, તે પુરુષની અસલી ઓળખાણ છે. (૩)જાહેરમાં દેખાતા આત્મવિશ્વાસ કરતાં, ઘરમાં વ્યક્ત થતી દરકાર વધુ સાચી હોય છે.
    ૩. મજબૂત લગ્ન નસીબથી નહીં, સંવાદથી, સમજૂતીથી અને બાંધછોડથી બને છે:
    સંબંધની તંદુરસ્તીને જાળવી રાખવા માટે જવાબદારી અને સંયમની ભાવનાની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ સાથે જીવન ઘડવા માટે સમય અને ધીરજની જરૂર પડે છે. એક જીવંત સ્ત્રી સ્થિરતા ઊભી કરે છે, પ્રેશરને હેન્ડલ કરે છે અને પરિવાર માટે તંદુરસ્ત માહોલ સર્જે છે. તેવી સ્ત્રીને જે પુરુષ સાચવે છે, તે તેની અસલી સફળતા છે, નહીં કે તેનું બેંક બેલેન્સ.(૪)આ વાતનો સાર એ છે કે એક વ્યક્તિનો અસલી પરિચય, તે તેનું અંગત જીવન કેવી રીતે વ્યતીત કરે છે, તે કેવા માહોલનું નિર્માણ કરે છે અને તેની આસપાસના લોકો કેટલા સુખી છે તેના પરથી નક્કી થાય છે. પૈસો તો જતો રહે છે, પદ બદલાઈ જાય છે, પણ કેવા લોકો તેની આસપાસ ઊભા રહે છે તે તેના ચારિત્ર્યની નિશાની છે.
    સ્ટેટ્સ દેખાડા માટે હોય છે.
    ચારિત્ર જીવવા માટે હોય છે.
    મોર્નિંગ મ્યુસિંગ્સ: એક અબજપતિને કોઈએ પ્રશ્ન પૂછ્યો, "કોઈ વ્યક્તિને જજ કેવી રીતે કરી શકાય." અબજપતિ કહ્યું, "તેની પત્ની પરથી."  કેવી રીતે?  તેણે ત્રણ કારણો આપીને સમજાવ્યું: ૧. પુરુષની પત્ની કેવી છે, તે તેની પ્રાથમિકતા અને ચારિત્ર્યને ઉજાગર કરે છે: એક સશક્ત, બુદ્ધિશાળી અને સ્વતંત્ર સ્ત્રી સ્વાર્થી, બેઈમાન કે નિરર્થક પુરુષ સાથે લાંબુ ન રહે. એવી સ્ત્રીને સાચવવા માટે પુરુષે બહેતર થવું પડે. સ્ત્રી કેવો પુરુષ પસંદ કરે છે, તેના પરથી તે પુરુષની ગુણવત્તા નક્કી થાય છે. સુખ-સુવિધા તો કોઈપણ ખરીદી શકે,(૨)પણ સ્ત્રીનો આદર, વફાદારી અને પ્રેમ પ્રાપ્ત કરવા માટે પુરુષમાં પણ એવા ગુણ હોવા જોઈએ. ૨. પુરુષ તેની સ્ત્રી સાથે કેવી વ્યવહાર કરે છે, તેના પરથી તેની માનસિકતાનો અંદાજ આવે: ઘરની ચાર દીવાલોમાં જ્યાં કોઈ જોતું ના હોય ત્યારે તે સ્ત્રીનું કેટલું સન્માન કરે છે, કેટલો ભાવનાત્મક સપોર્ટ કરે છે અને ધીરજ બતાવે છે તેના પરથી તે પુરુષનું માપ નીકળે. જાહેરમાં તો બધા સારો જ વ્યવહાર કરે, પણ ખાનગીમાં સ્ત્રી કેટલી સુરક્ષિત અને શાંતિ અનુભવે છે, તે પુરુષની અસલી ઓળખાણ છે. (૩)જાહેરમાં દેખાતા આત્મવિશ્વાસ કરતાં, ઘરમાં વ્યક્ત થતી દરકાર વધુ સાચી હોય છે. ૩. મજબૂત લગ્ન નસીબથી નહીં, સંવાદથી, સમજૂતીથી અને બાંધછોડથી બને છે: સંબંધની તંદુરસ્તીને જાળવી રાખવા માટે જવાબદારી અને સંયમની ભાવનાની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ સાથે જીવન ઘડવા માટે સમય અને ધીરજની જરૂર પડે છે. એક જીવંત સ્ત્રી સ્થિરતા ઊભી કરે છે, પ્રેશરને હેન્ડલ કરે છે અને પરિવાર માટે તંદુરસ્ત માહોલ સર્જે છે. તેવી સ્ત્રીને જે પુરુષ સાચવે છે, તે તેની અસલી સફળતા છે, નહીં કે તેનું બેંક બેલેન્સ.(૪)આ વાતનો સાર એ છે કે એક વ્યક્તિનો અસલી પરિચય, તે તેનું અંગત જીવન કેવી રીતે વ્યતીત કરે છે, તે કેવા માહોલનું નિર્માણ કરે છે અને તેની આસપાસના લોકો કેટલા સુખી છે તેના પરથી નક્કી થાય છે. પૈસો તો જતો રહે છે, પદ બદલાઈ જાય છે, પણ કેવા લોકો તેની આસપાસ ઊભા રહે છે તે તેના ચારિત્ર્યની નિશાની છે. સ્ટેટ્સ દેખાડા માટે હોય છે. ચારિત્ર જીવવા માટે હોય છે.
    0 Комментарии 0 Поделились 227 Просмотры 0 предпросмотр
  • Merry Christmas 🎄
    Merry Christmas 🎄
    0 Комментарии 0 Поделились 231 Просмотры 0 предпросмотр
  • શ્રી કલ્યાણકારી સર્વોદય જીવ દયા સંઘ. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા ખાતે.
    શ્રી કલ્યાણકારી સર્વોદય જીવ દયા સંઘ. પુંજા બાપુ પાંજરાપોળ રાજુલા ખાતે.
    0 Комментарии 0 Поделились 211 Просмотры 97 0 предпросмотр
  • *GSPL -2 Powered By KSG🏏🏆*

    *DARJI VS KSG ACES*

    *TEAM KSG ACESWON BY 8 WICKETS* 🎊🎉

    🏅*MAN OF THE MATCH*🏅

    *GAURANG PAREKH - 44 runs 21 balls*🥳🥳
    *GSPL -2 Powered By KSG🏏🏆* *DARJI VS KSG ACES* *TEAM KSG ACESWON BY 8 WICKETS* 🎊🎉 🏅*MAN OF THE MATCH*🏅 *GAURANG PAREKH - 44 runs 21 balls*🥳🥳
    Love
    1
    0 Комментарии 0 Поделились 206 Просмотры 0 предпросмотр
  • કાંદિવલી ખાતે ડાયરો નું આયોજન
    કાંદિવલી ખાતે ડાયરો નું આયોજન
    0 Комментарии 0 Поделились 135 Просмотры 0 предпросмотр
  • Utility Billing Management: Top Challenges Explained

    Challenges are common in utility service-providing companies. But all challenges can be overcome by implementing effective strategies.

    Tap the link, to learn more
    https://www.invoicetemple.com/blog/utility-billing-management-top-challenges-explained/

    #client management software #billing management software #online invoicing software
    Utility Billing Management: Top Challenges Explained Challenges are common in utility service-providing companies. But all challenges can be overcome by implementing effective strategies. Tap the link, to learn more https://www.invoicetemple.com/blog/utility-billing-management-top-challenges-explained/ #client management software #billing management software #online invoicing software
    0 Комментарии 0 Поделились 109 Просмотры 0 предпросмотр
  • 0 Комментарии 0 Поделились 90 Просмотры 0 предпросмотр