• FINALY DONE !!!!!!!!!!!!!
    FINALY DONE !!!!!!!!!!!!!
    0 Σχόλια 0 Μοιράστηκε 213 Views 0 Προεπισκόπηση
  • TEST
    TEST
    1
    0
    0 Σχόλια 0 Μοιράστηκε 218 Views 0 Προεπισκόπηση
  • docment
    docment
    Τύπος αρχείου: pdf
    0 Σχόλια 0 Μοιράστηκε 217 Views 0 Προεπισκόπηση
  • test docuemnt
    test docuemnt
    0 Σχόλια 0 Μοιράστηκε 218 Views 18 0 Προεπισκόπηση
  • new iamges addded
    new iamges addded
    0 Σχόλια 0 Μοιράστηκε 218 Views 0 Προεπισκόπηση
  • A Complete Guide on Financial Projections

    Financial projections are an analysis of the future performance of the business. It helps in business enhancement.

    A business owner focuses on two places. One is in managing the cash flow, and the other is in making decisions to enhance the business to the next level. The decision-making process cannot be carried out instantly. It includes a series of steps. The earlier payment history and the financial projections of the business must be analyzed clearly to gain better results.

    For more information, tap the link
    https://www.invoicetemple.com/

    A Complete Guide on Financial Projections Financial projections are an analysis of the future performance of the business. It helps in business enhancement. A business owner focuses on two places. One is in managing the cash flow, and the other is in making decisions to enhance the business to the next level. The decision-making process cannot be carried out instantly. It includes a series of steps. The earlier payment history and the financial projections of the business must be analyzed clearly to gain better results. For more information, tap the link https://www.invoicetemple.com/
    0 Σχόλια 0 Μοιράστηκε 239 Views 0 Προεπισκόπηση
  • 0 Σχόλια 0 Μοιράστηκε 239 Views 0 Προεπισκόπηση
  • “પહેલું સુખ તે જાતે નર્યા”

    જય કપોળ !

    આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો.

    “કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
    નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

    આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું.

    આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું.

    "સ્વસ્થ રહો, આનંદથી જીવો."
    "સ્વાસ્થ્ય એ સાચું ધન છે."

    વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092
    www.nirvanaturopathy.com
    0 Σχόλια 0 Μοιράστηκε 309 Views 0 Προεπισκόπηση

    “પહેલું સુખ તે જાતે નર્યા” જય કપોળ ! આપણી પોતાની કપોળ જ્ઞાતિના પરિવારોનું સ્વાસ્થ્ય ખૂબ સમૃદ્ધ અને સ્વસ્થ રહે એવા ઉદ્દેશથી સુંદર હેલ્થ સેમિનાર રવિવાર, ૧૧ જાન્યુઆરી'૨૬ એ શ્રીજી શરણ -ઐકીયમ ટાવરની બાજુમાં આવેલાં શ્યામ સુંદર સત્સંગ હોલ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ સ્થિત યોજાયો હતો. “કપોળ યુવક મંડળ, કપોળ અને કપોળ મિત્ર“ના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહ સભર ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમો વારંવાર યોજાતા રહેવા જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. નાસિક ઇગતપુરીમાં આવેલા ,વિશ્વપ્રસિદ્ધ નિર્વાણાનેચરોપથી એન્ડ આયુર્વેદિક રીટ્રીટ ના ટ્રસ્ટી-સંચાલક પુ. ગુરુમાં આ પ્રસંગે ઉપસ્થિત રહીને સર્વને હસતાં હસતાં ગંભીર સ્વાસ્થ્ય સંબંધી વાતો ઉપયોગી જાણકારી , ટીપ્સ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ કાર્યક્રમની પરિકલ્પના સામાજિક કાર્યકર તેમજ કપોળ અને કપોળ મિત્રના માનદ્ તંત્રી ગોપાલ પારેખે કરી હતી જેને સાકાર કરવાનું આયોજન કપોળ દાતાશ્રીઓએ આર્થિક સહયોગએ સફળ કર્યું હતું. આ નિસર્ગોપચાર કેન્દ્રમાં હઠીલા અને જઠીલ રોગોનું પણ સફળતાપૂર્વક નિવારણ થઈ શકે છે અમારે ત્યાં આવનારા દર્દીઓને મેડીક્લેમ નો લાભ પણ મળી શકશે એમ ગુરુમાએ જણાવ્યું હતું. "સ્વસ્થ રહો, આનંદથી જીવો." "સ્વાસ્થ્ય એ સાચું ધન છે." વધુ જાણકારી માટે +91 9769735554 / +91 9967125092 www.nirvanaturopathy.com
    Like
    1
    0 Σχόλια 1 Μοιράστηκε 384 Views 0 Προεπισκόπηση
  • સમાજને કંઈક પરત કરવાની જેનબર્કની (Jenburkt) અતૂટ પ્રતિબદ્ધતા અને અર્થપૂર્ણ નવીનતામાં મોખરે રહેવાના ભાગરૂપે, 'જેનબર્ક આશાવાન' (Jenburkt AshaVan) ની કલ્પના કરી તેને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરને અર્પણ કરી છે.
    'જેનબર્ક આશાવાન' કેન્સરને તાબડતોબ પકડી પાડે એવા અત્યાધુનિક, ઉપકરણોથી સજ્જ સ્ક્રીનિંગ મશીન ધરાવતી મોબાઈલ એમ્બ્યુલન્સ છે, . કેન્સરને પ્રાથમિક તબક્કામાં તાબડતોબ પકડી પાડે એવી આ એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં ઘણી જિંદગીઓ બચાવી શકવામાં સહાયરૂપ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
    'આશા વાન'નું ભવ્ય અનાવરણ અને પ્રસ્થાન (Flag-off) 8 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું.
    . સમાજ માટે સેવા, નવીનતા અને હેતુ સાથેનું કાર્ય — આ જ સાચું ગૌરવ.
    શ્રી આશિષ ભૂતા ( જેનબર્ક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી પ્રેમ ભૂતા (પ્રતિનિધિ)
    સમાજને કંઈક પરત કરવાની જેનબર્કની (Jenburkt) અતૂટ પ્રતિબદ્ધતા અને અર્થપૂર્ણ નવીનતામાં મોખરે રહેવાના ભાગરૂપે, 'જેનબર્ક આશાવાન' (Jenburkt AshaVan) ની કલ્પના કરી તેને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરને અર્પણ કરી છે. 'જેનબર્ક આશાવાન' કેન્સરને તાબડતોબ પકડી પાડે એવા અત્યાધુનિક, ઉપકરણોથી સજ્જ સ્ક્રીનિંગ મશીન ધરાવતી મોબાઈલ એમ્બ્યુલન્સ છે, . કેન્સરને પ્રાથમિક તબક્કામાં તાબડતોબ પકડી પાડે એવી આ એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં ઘણી જિંદગીઓ બચાવી શકવામાં સહાયરૂપ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. 'આશા વાન'નું ભવ્ય અનાવરણ અને પ્રસ્થાન (Flag-off) 8 જાન્યુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થયું હતું. . સમાજ માટે સેવા, નવીનતા અને હેતુ સાથેનું કાર્ય — આ જ સાચું ગૌરવ. શ્રી આશિષ ભૂતા ( જેનબર્ક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી પ્રેમ ભૂતા (પ્રતિનિધિ)
    0 Σχόλια 0 Μοιράστηκε 380 Views 0 Προεπισκόπηση